ikhedut 2.0
Ikhedut portal જેના માધ્યમથી ગુજરાત સરકાર દ્વારા ખેતીવાડી,બાગાયત,પશુપાલન, મતસ્યપાલન,આત્માની યોજનાઓ, સેન્દ્રીય ખેતીમાં પ્રોત્સાહક યોજનાઓ માં સહાય મેળવવા આપવામાં આવે છે.. આ વર્ષ થી ગુજરાત સરકાર દ્વારા આ Ikhedut portal 2.0 અમલમાં મુકવામાં આવ્યું છે.. હવે પછી આ તમામ યોજનાઓનો લાભ મેળવવા માટે દરેક ખેડૂત ભાઈઓ એ ikhedut portal 2.0 પર અરજી કરવાની રહેશે... આ ikhedut portal 2.0 માં સૌ પ્રથમ જે તે ખેડુતોએ ખેડૂત નોંધણી કરવાની રહેશે...અને ત્યાર બાદ જ તેઓ અરજી કરી શકશે... આ ikhedut portal 2.0 પર નોંધણી કરવા માટે ikhedut.gujarat.gov.in વેબ સાઈટ પર નોંધણી અને અરજી કરવાની રહેશે... આ ખેડૂત નોંધણી કેવી રીતે કરવી ? અને ત્યાર બાદ અરજી કેવી રીતે કરવી? એના માટે જુવો આ વીડીયો...https://youtu.be/YcpwbXh6NUc?si=xJibPRsg-fteaNlN